અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષે નિધન:અમેરિકન ‘ચાણક્ય’ કિસિંજરે 1971ના ભારત-પાક યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું
અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ મંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની વયે નિધન થયું છે. કિસિંજર પૂર્વ રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનના કાર્યકાળ દરમિયાન વિદેશ મંત્રી હતા. તેઓ એકમાત્ર એવા...