અમેરિકામાં એક વર્ષમાં 97,000 ભારતીયની ધરપકડ:ગેરકાયદે રીતે પ્રવેશતા હતા; અમેરિકન સાંસદે કહ્યું- તેઓ ભારતમાં રહેતા ડરે છે
ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ ડેટા એક વર્ષનો છે, એટલે કે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023. યુએસ કસ્ટમ્સ...