સહારા રણમાં પૂર આફ્રિકાના:મોરોક્કોમાં 2 દિવસમાં વર્ષ જેટલો વરસાદ થયો,50 વર્ષથી સુકાયેલું તળાવ ફરી જીવંત થયું
આફ્રિકાના સહારા રણમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ બાદ પૂર આવ્યું છે. મોરોક્કન હવામાન વિભાગ અનુસાર, મોરોક્કોમાં 2 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આનાથી...