‘ક્રિશ 4’ની તૈયારી શરૂ કરશે હૃતિક રોશન:રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એડવાન્સ સ્ટેજમાં છે, શૂટિંગ 2025માં શરૂ થશે
હૃતિક રોશનની સુપરહીરો થ્રિલર ફિલ્મ ‘ક્રિશ 4’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની છેલ્લી ત્રણ ફિલ્મો, ‘કોઈ મિલ ગયા’, ‘ક્રિશ’ અને ‘ક્રિશ 3’, સુપરહિટ...