TAPI:40 લાખ ઉઠાવી ગયા તસ્કરો ATM તોડી :SBIના ATMમાં લાગેલા CCTV પર સ્પ્રે માર્યો ને ગેસકટરથી મશીન કાપ્યું; પળવારમાં લાખોની ઉઠાંતરી કરી રફુચક્કર
તાપી જિલ્લાના વ્યારા શહેરના કાનપુરા વિસ્તારમાં આવેલા સ્ટેટ બેંકના ATMમાંથી રાત્રિ દરમિયાન તસ્કરો અંદાજિત રૂપિયા 40 લાખની રોકડ રકમ ચોરી કરી હતી. તસ્કરો CCTV પર...