આ વર્ષે દેશમાં 81 નવી કાર લોન્ચ થશે:આગામી 11 મહિનામાં 47% લક્ઝ્યુરિસ કાર આવશે, ઇલેક્ટ્રિક વાહનો ઉપર પણ ફોક્સ વધારે
કાર કંપનીઓએ એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે આક્રમક તૈયારીઓ કરી છે. આગામી 11 મહિનામાં ઇલેક્ટ્રિક વાહનો સહિત 81 નવા મોડલ લોન્ચ કરવામાં આવશે. આ...