કિયા સેલ્ટોસ ફેસલિફ્ટ આજે ભારતમાં લોન્ચ થશે:એડીએએસ અને હાઇટેક ફીચર્સ સાથે આવશે એસયુવી, ગ્રાન્ડ વિટારા અને ક્રેટા સાથે સ્પર્ધા કરશે
કિઆ ઈન્ડિયા આજે (4 જુલાઈ) બપોરે 12 વાગ્યે ભારતમાં આવનારી કાર સેલ્ટોસ ફેસલિફ્ટ લોન્ચ કરવા જઈ રહી છે. તેમાં કોસ્મેટિક અપડેટ્સ, એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ...