કેજ ફાઈટનું સ્થળ અને તારીખ હજુ નક્કી નહીં:ઝકરબર્ગે મસ્કના નિવેદનને કરી દીધું ખારીજ, લાઇવ સ્ટ્રીમિંગ મેટા અને X પર થશે
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે તેમની અને ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક વચ્ચેની કેજ ફાઇટનું સ્થળ અને તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી. અગાઉ...