હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલ આગાહી અન્વયે પાકને નુકશાની થાય નહી તે માટે તકેદારીના પગલા લેવા બાબત

0
147

જામનગર જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવે છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ ખુલ્લામાં રહેલ ખેતીના પાક કે પરિવહન દરમિયાન કે એ.પી.એમ.સી.માં કે કોઈપણ જગ્યાએ રહેલ પાકને વરસાદના કારણે કોઈ નુકશાન નહી થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here