કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

0
106

મંગળવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનો કોરોના રિપોર્ટ  પોઝિટિવ આવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ કરાવ્યો હોવાની  એક અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી.અને કહ્યું હતું કે રામદાસ આઠવલેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


૬૦ વર્ષના આઠવલે  રાજ્યસભાના સભ્ય અને સામાજિક ન્યાય મંત્રીના હોદા ઉપર છે.આઠવલે એ સોમવારે. અભિનેત્રી પાયલ ઘોષની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયામાં સામેલ થયા હતા. જેમાં પાયલ ઘોષ સહિત પાર્ટીના અનેક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ પાર્ટી બાદ આઠવલે પછી અજીત પવાર પણ કોરોના પોઝિટિવ  આવ્યા હતા. જયારે એક અધિકારીના જણાવ્યા અનુસાર તેઓ ડાયાબીટીસ થી પણ પીડાતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here