આજરોજ જસદણ શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો

0
107

ગુજરાતમાં ધારાસભાની પેટા ચૂંટણી નું રીઝલ્ટ સોએ સો ટકા ભારતીય જનતા પાર્ટી તરફથી આવતા તેમજ અન્ય રાજ્યોમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધારાસભાની ચૂંટણીમાં બહુમતી મળતા મીઠા મોટા કરાવી વિજય ઉત્સવ મનાવે જેમાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો અશોકભાઈ મહેતા પંકજભાઈ ચાવ શહેર ભાજપના પ્રમુખ અનિલ ભાઈ મકાણી મુકેશભાઈ જાદવ ભરતભાઈ bbc તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રુપારેલીયા પૂર્વ પ્રમુખ જીગ્નેશભાઈ હિરપરા તેમજ પ્રમુખ અશ્વિનભાઇ સોજીત્રા નગરપાલિકાના સદસ્યશ્રીઓ સોનલબેન વસાણી મીઠાભાઈ છાયાણી નરેશભાઈ ચોલિયા ગેલાભાઈ ગળીયા રાજાભાઈ કુંભાણી ગભરૂભાઈ ધાધલ ભરતભાઈ જેબલિયા તેમજ યુવા ભાજપના પ્રમુખ વિજયભાઇ રાઠોડ ઉપ પ્રમુખ દીપકભાઈ ગીડા સુરેશભાઈ છાયાણી વગેરે ઉપસ્થિત રહેલ

અહેવાલ- કરશન બામટા, આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here