ગોંડલ નાના મહિકા ગામેં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરાયું

0
715

ગોંડલ તાલુકાના મહિકા ગામે રહેતી સગીરાને અનકેશ બાબુભાઈ નાયકા નામનો યુવાન લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ ગયેલ હોય પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આઈપીસી કલમ 363 366 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી