તાલાલા તાલુકાનાં માધુપુર(ગીર) ગામના રહેવાસી ચંપાબેન મેઘજીભાઈ પરમાર તેમના શ્વાસ સંસ્થા-સોમનાથ મા બીજા સમૂહલગ્નમા તેમના લગ્ન થયાં હતા.

0
203

આ દીકરી મંદબુદ્ધિ થી વિકલાંગ છે.તેમનુ કોઈ કારણસર તેમને મેડિકલ સર્ટિફિકેટ મળી શકે તેમ ના હતું. તેના કારણે તેમને સમાજ સુરક્ષા વિભાગ માથી વિકલાંગ લગ્નસહાય મળી શકે તેમ ના હતી.પણ માધુપુર(ગીર)ના ઉત્સાહી અને નાનાં માણસોના કામો ને પોતાના કામો સમજીને કાર્ય કરનાર કર્તવ્યનિષ્ઠ સરપંચ નવનિયુક્ત તાલાલા(ગીર) ભાજપાના તાલુકા પ્રમુખ વિમલભાઈ વાડોદરિયા એ આ કામગીરીમા અંગત રસ લઈ ને કામ પુર્ણ કરેલું છે.શ્વાસ સંસ્થા ના પ્રમુખ અને તમામ સભ્યો આપનો ખુબ ખુબ આભાર માને છે. દિલ થી આભાર વિમલભાઈ માન્યો હતો

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here