રાજકોટમાં બપોર સુધીમાં નોંધાયા ૩૩ કેસ, વાંચો કુલ કેસની વિગત

0
97

આજે તા. ૦૯-૧૦-૨૦૨૦ ના બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં શહેરમાં વધુ ૩૩ કેસ નોંધાયા છે.  આજ સુધીના કુલ પોઝિટિવ કેસ ૭૦૪૦ થયા છે. સાથે જ આજ સુધીમાં કુલ ડિસ્ચાર્જ ૫૮૮૭ થયા છે. આજ સુધીમાં રિકવરી રેઈટ  ૮૪.૦૧ % નોંધાયો છે.  આજ સુધીમાં શહેરમાં કુલ ૨૬૩૧૮૧ ટેસ્ટ થયા છે એટલે કે પોઝિટિવિટી રેઈટ ૨.૬૬ % નોંધાયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here