News Updates
ENTERTAINMENT

ક્રિકેટ બેટ બનાવવા ક્યા લાકડાનો થાય છે ઉપયોગ ? ઈંગ્લિશ વિલો અને કાશ્મીરી વિલો બેટમાં શું છે અંતર ?

Spread the love

ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી કરતા પણ વધારે ક્રેઝ ક્રિકેટનો જોવા મળે છે. ભારતના દર ત્રીજા ઘરમાં તમને ક્રિકેટ બેટ જોવા મળશે. નાના બાળકો, યુવાનો અને આડેધ લોકોમાં પણ જીવનમાં પોતાની પસંદની બેટથી રમ્યા જ હશે. તમે ક્યારેક તો સવાલ થયો જ હશે કે આ બેટ કયા લાકડાથી બનતી હશે ?

ક્રિકેટ બેટને પરંપરાગત રીતે વિલોના લાકડામાંથી બનાવવામાં આવે છે. ખાસ કરીને સફેદ વિલોની લાકડાથી ક્રિકેટ બેટ બનાવવામાં આવે છે.

વિલોના લાકડાથી બોક્સ, ઝાડુ, ક્રિકેટ બેટ, દંડા, રમકડા અને અન્ય ફર્નીચર બને છે. આ સિવાય તેના લાકડામાંથી ટેનીન, ફાઈબર, કાગળ, દોરડું અને તાર બનાવી શકાય છે.

ક્રિકેટ બેટના 3 પ્રકાર છે. 1-વિલો ક્રિકેટ બેટ, 2-કાશ્મીરી વિલો ક્રિકેટ બેટ,3- ઈંગ્લિશ વિલો ક્રિકેટ બેટ

કાશ્મીરી વિલો બેટ, અંગ્રેજી વિલો બેટની તુલનામાં ભારે હોય છે. બોલ જ્યારે બેટથી અથડાય છે ત્યારે તે પ્રભાવની ધ્વનિ થાય છે તેને પિંગ કહે છે. આ મામલે કાશ્મીરી બેટમાં પિંગનું સંતુલન ઉત્તમ હોય છે.

કાશ્મીરી વિલો બેટનો રંગ ભૂરો અને લાલ જેવો કાર્ડ હોય છે. જ્યારે ઈંગ્લિશ વિલો બેટનો રંગ કાશ્મીરી વિલો બેટ કરતા વધારે સફેદ હોય છે.


Spread the love

Related posts

T20 world cup 2024માં વિજેતાને મળશે કરોડો રુપિયા,  કોઈ પણ ટીમ ખાલી હાથ જશે નહિ

Team News Updates

રવિના ટંડનની દીકરીએ ગીત ગાયું:રાશા થડાનીનો અવાજ સાંભળીને ચાહકો થયા પ્રભાવિત, કહ્યું, ‘તમે ખૂબ પ્રતિભાશાળી છો’

Team News Updates

એક IPL સિઝનથી 11,769 કરોડ રૂપિયાની કરી કમાણી

Team News Updates