જામનગર મિશન ન્યૂ ઇન્ડિયા ટીમ દ્વારા વિનામૂલ્યે ઉકાળા વિતરણ: હારશે કોરોના જીતશે ગુજરાત અંતર્ગત. 

0
209

જામનગર દરેડ જીઆઇડીસી ફેસ ટુ માં મિશન ન્યૂ ઇન્ડિયા ટીમ દ્વારા વિનામૂલ્યે ઉકાળા વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં અંદાજે 1500 થી 1600 લોકોએ લાભ લીધો હતો

આ કાર્યક્રમ સફળ બનાવવા મિશન ન્યુ ઇન્ડિયા ના  ગૂજરાત પ્રદેશ મહામંત્રી સાગર ફલિયા તથા જિલ્લા અધ્યક્ષ પરેશ ભાઈ દોમડીયા જિલ્લા મીડિયા અધ્યક્ષ સાગર ભાઈ સંઘાણી જીલ્લા મહામંત્રી સુનિલ મહેતા મહામંત્રી કાંતિભાઈ લાઠીયા ઉપાધ્યક્ષ સહદેવસિંહ જાડેજા અલ્પેશ સિંહ રાઠોડ. અનીષભાઈ રામાણી રાજેશભાઈ કારીયા વિશાલ ભાઈ વસોયા જિલ્લા મંત્રી હરેશભાઈ રામાણી હિતેશભાઈ દોમડીયા ગૌરવભાઈ દોમડીયા હિતેશભાઈ વડોદરિયા અજય ભાઈ નિમાવત ધવલ સિંહ કે સોઢા દિપક રોશિયા સમગ્ર ટીમને આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી તેમજ ખાસ ઉપસ્થિતિ જીઆઇડીસીના પ્રમુખ રાજુભાઇ ચાગાણી V.H.P ના અધ્યક્ષ ભરતભાઈ ફલીયા લોર્ડ શિવા બિલ્ડર રમેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here