શેરબજારમાં ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીસનું શાનદાર લિસ્ટિંગ થયું છે. આ શેર BSE પર રૂપિયા 1199ના ભાવે લિસ્ટેડ છે જ્યારે ઇશ્યૂ પ્રાઇસ 500 હતી.ટાટા ટેક્નોલોજીસનો શેર NSE પર રૂપિયા 1200 પર લિસ્ટેડ થયો છે.
શેરબજારમાં ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેક્નોલોજીસનું શાનદાર લિસ્ટિંગ થયું છે. આ શેર BSE પર રૂપિયા 1199ના ભાવે લિસ્ટેડ છે જ્યારે ઇશ્યૂ પ્રાઇસ 500 હતી.
ટાટા ટેક્નોલોજીસનો શેર NSE પર રૂપિયા 1200 પર લિસ્ટેડ છે. તેનો અર્થ એ કે, એક્સચેન્જમાં લિસ્ટ થતાંની સાથે જ રોકાણકારોએ 140% નો બમ્પર નફો કર્યો છે.
આ અગાઉ IPO માટે પણ રેકોર્ડબ્રેક અરજીઓ મળી હતી. ટાટા ગ્રુપની કંપની લગભગ 20 વર્ષ આઇપીઓ લાવી હતી
ટાટા દેશની એક મજબૂત બ્રાન્ડ છે જેની રોકાણ માટેની યોજનાને રોકાણકારોએ તરત જ સ્વીકારી લીધી હતી.
છેલ્લા દિવસે ટાટા ટેકનો આઈપીઓ લગભગ 70 ગણો ભરાઈને બંધ રહ્યો હતો. નિષ્ણાતોએ લાંબા ગાળાના રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં શેર રાખવાસલાહ આપી હતી
ટાટાને છેલ્લા દિવસે 73.6 લાખ અરજીઓ સાથે IPOને 69.4 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો હતો. આ કોઈપણ આઈપીઓની સૌથી વધુ એપ્લિકેશનનો રેકોર્ડ છે.