News Updates
AHMEDABAD

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા યાત્રા પર લઈ જવાયા

Spread the love

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કૂલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ડાકોર, સિધ્ધી વિનાયક, ગળતેશ્વર અને મીનાવાડા જેવા સ્થળોએ યાત્રા પર લઈ જવાયા હતા. વિદ્યાર્થીઓ સહ સંસ્થાનાં વાલીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આ એક દિવસીય યાત્રામાં ખુબ જ મઝા કરી હતી અને દર્શનનો લાભ લીધો હતો.


Spread the love

Related posts

 દીકરીનું જીવન હોમાયું દહેજના ખપ્પરમાં :દીકરીએ રડતા રડતા પિતાને સમગ્ર વેદના કહી હતી,પ્રેમ લગ્ન કરનાર યુવતીએ સાસરીયાના ત્રાસથી ગળેફાંસો ખાધો

Team News Updates

અમદાવાદ: કાંકરિયા ઝૂ ના પશુ-પક્ષીઓ ઠંડીથી કેવી રીતે બચશે 

Team News Updates

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Team News Updates