News Updates
NATIONAL

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી રેન્જર્સ ઉઠાવી ગયા

Spread the love

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી છે. ઈસ્લામાબાદની કોર્ટમાં ભ્રષ્ટાચારની કોર્ટમાં હાજર થયા હતા. ત્યાંથી બહાર નીકળતા જ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી.

ઇમરાનની ધરપકડ એવા સમયે થઈ, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. ધરપકડ બાદ અજ્ઞાત સ્થળે લઇ જવાયા


Spread the love

Related posts

જાન્યુઆરીમાં થશે અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા, જાણ આજ સુધી કેટલુ કામ થયું પૂર્ણ

Team News Updates

રાજ્યમાં 565 ટીમ દ્વારા કમોસમી વરસાદથી થયેલ નુકસાનના સર્વેની કામગીરી પૂર્ણ

Team News Updates

PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુંબઈ પોલીસને આવ્યો મેસેજ

Team News Updates