News Updates
INTERNATIONAL

ઈટાલીના મિલાન શહેરમાં મોટો વિસ્ફોટ, રસ્તા વચ્ચે ઘણા વાહનો બળીને ખાખ, ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા

Spread the love

વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વેનમાં આગ લાગી હતી. વાયરલ વીડિયોમાં કાળા ધુમાડાના ઉંચા ગોટેગોટા જોઈ શકાય છે.

ઉત્તર ઇટાલીના મિલાન શહેરની મધ્યમાં એક મોટો વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ રસ્તા પરના અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું કે એક વેનમાં આગ લાગી હતી. વાયરલ વીડિયોમાં કાળા ધુમાડાના ઉંચા ગોટેગોટા જોઈ શકાય છે.

SkyTG24 ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ રોડ પર જ પાર્ક કરેલી એક વેનમાં થયો હતો. જોકે, સ્થાનિક સત્તાવાળાઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. બ્લાસ્ટ બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


Spread the love

Related posts

ચીને G-7 દેશો પર કર્યો વળતો પ્રહાર, કહ્યું- જેની પાસે 5000થી વધુ પરમાણુ હથિયાર છે તે અમારી નિંદા કરી રહ્યા છે

Team News Updates

એસ જયશંકર વિદેશમંત્રી પાકિસ્તાન જશે:છેલ્લી વખત સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા, 15-16 ઓક્ટોબરે SCOની બેઠકમાં હાજરી આપશે

Team News Updates

 ભારતનો એક જ ખેલાડી ભાગ લેશે,  પેરિસ ઓલિમ્પિકની આ 5 રમતોમાં

Team News Updates