News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગર સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ, કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોની સંસ્થાઓમાં ,500 થી વધુ બાળકોએ કર્યા યોગ

Spread the love

યોગ દિવસના અવસર પર દિવ્યાંગ બાળકોએ કર્યા વિવિધ યોગ

૨૧ મી જૂન વિશ્વ યોગ દિવસના અવસર પર ભાવનગરની સમાજ સુરક્ષા વિભાગ હસ્તકની દિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં ૫૦૦ થી વધુ બાળકોએ યોગ કર્યા હતા.

ભાવનગરમાં આવેલ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા, અંકુર મંદબુદ્ધિ બાળકોની વિશિષ્ઠ શાળા, ખી.લ. બહેરા મૂંગા બાળકોની શાળા દ્વારા વિવિધ યોગ નિષ્ણાંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સરકારી ચિલ્ડ્રન હોમ, તાપીબાઈ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને નંદ કુંવરબા બાલાશ્રમના ૧૦૦ જેટલા બાળકોએ યોગ કર્યા હતા.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં ગાંધીનગરમાં 8 ડિસેમ્બરે પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે

Team News Updates

‘SINGHAM’ મામલતદાર CHINTAN VAISHNAVની ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી

Team News Updates

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ ફાયદાકારક

Team News Updates