News Updates
AHMEDABADGUJARAT

અમદાવાદ સોલા પોલીસ સ્ટેશન માં લોહાણા સમાજ ની દીકરી એ નોંધાવેલ સાસરિયા વિરુદ્ધ ફરીયાદ

Spread the love

અગાવ સામાજિક રીતે પ્રશ્ર્નો ઉકેલવાની કોશીશ કરાઇ હતી આખરે પગલાં ભરવા પડ્યા

અમદાવાદ રહેતા અને દિયોદર ની દીકરી રિમાબહેન ના લગ્ન આશરે દોઢ વર્ષ પહેલાં થયા હતા અને તેઓ એ નોંધાવેલ ફરીયાદ ને આધારે.લગ્ન ના પ્રથમ માસ થી જ તેમને સાસરિયા દ્વારા ધરમાં કામકાજોમાં મેણા ટોણો મારતા પરેશાન કરવામાં કઇ બાકી ન હતા.

તેથી તેઓ એ તેમના પિયર જાણ કરતા અવાર નવાર સમજણ થકી ચાલતું હતું.

પરંતુ સાસરિયા ના ત્રાસ નો કોઈ અંત તેમજ વિવિધ માગણી ઓને લઇ ન છૂટકે પોલીસ સ્ટેશન નો સહારો લેવો પડ્યો અને તેમને
તેમના પતિ નીલ, સાસુ રીટાબેન, સસરા જગદીશભાઈ, નણંદ જાનકીબહેન, નંણદોઈયા નદીશ કુમાર, કાકા સસરા સતીસભાઈ, મામા સસરા ધીરુભાઈ અને સુરેશભાઈ વિરુદ્ધ અને દહેજ પ્રતિબંધિત નિયમ મુજબ ફરિયાદ નોંધાવી.

હાલ પોલીસ દ્વારા આગડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(અમદાવાદ)


Spread the love

Related posts

TV જોતી વખતે લાઈટ બંધ રાખવી જોઈએ કે ચાલુ ? આ રહ્યો સાચો જવાબ

Team News Updates

શું તમને તમારા સ્માર્ટફોન પર એલર્ટ મેસેજ મળ્યો હતો?:સરકાર ઇમર્જન્સી એલર્ટનું કરે છે ટ્રાયલ, પૂર અને ભૂકંપ જેવી સ્થિતિ વખતે લોકોને એલર્ટ કરશે

Team News Updates

770 લીટર દેશી દારુનો જથ્થો ઉદેપુર-અમદાવાદ ટ્રેનમાંથી ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

Team News Updates