News Updates
AHMEDABAD

વસ્ત્રાપુરમાં ગાંઠિયા રથમાં આરોગ્ય વિભાગની તપાસ, રોગચાળો વધવાની ભીતિએ આરોગ્ય વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ

Spread the love

અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી.

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસામાં (Monsoon 2023) રોગચાળો વધવાની ભીતિએ સરપ્રાઇઝ ચેકિંગ (Surprise checking) હાથ ધરવામાં આવ્યુ હતુ. અમદાવાદ મનપાના તમામ 8 ઝોનમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શહેરભરમાં ખાણીપીણી બજારો અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ હતી. ખાસ કરીને વસ્ત્રાપુરમાં આવેલા ગાંઠિયા રથ નામની દુકાનમાં આરોગ્ય વિભાગે તપાસ શરુ કરી હતી. ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે તપાસ કરવામાં આવી હતી. દુકાનમાંથી તેલ, લોટ, ચાસણીના નમૂના લેવામાં આવ્યા હતા. હવે આ ખોરાકના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવશે.


Spread the love

Related posts

દ. ગુજરાત માટે 24 કલાકે ભારે, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; દોઢ જ મહિનામાં સિઝનનો 85 ટકા વરસાદ ખાબક્યો

Team News Updates

અમદાવાદના બજેટમાં 1461 કરોડનો વધારો:20 કરોડના ખર્ચે કમળની થીમ પર લોટસ ગાર્ડન બનશે, ધાર્મિક સંસ્થાઓમાં પ્રાથમિક સુવિધા માટે 25 કરોડ ફાળવ્યા

Team News Updates

Weather:તમામ જિલ્લામાં વરસાદની સંભાવના આજે દક્ષિણ ગુજરાતના,રાજ્યમાં પ્રવેશશે 48 કલાકમાં ચોમાસું

Team News Updates