News Updates
BHAVNAGARGUJARAT

ભાવનગર ખાતે પધારેલા કેંન્દ્રિય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાનું એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

Spread the love

ભારત સરકારનાં આરોગ્ય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયા ભાવનગર જિલ્લાનાં બે દિવસીય પ્રવાસે પધારતા એરપોર્ટ પર પદાધિકારીઓ અને મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું.

આરોગ્ય મંત્રીશ્રીનું સ્વાગત કરવાં માટે ભાવનગરનાં મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારિયા, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, શ્રી આર.સી.મકવાણા, શ્રી અભયસિંહ ચૌહાણ સહિતનાં પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)


Spread the love

Related posts

ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates

ચેક લેતી કે આપતી વખતે આ 5 ભૂલ કરશો તો થશે મોટું નુકસાન, થશો જેલ ભેગા

Team News Updates