News Updates
GUJARAT

કેશોદ : નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પિયન શિપ જમ્મુ- કાશ્મીર ખાતે કાજલબેન દયાતરે ૩ ગોલ્ડ મેડલ મેળવ્યા

Spread the love

યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક કાજલબેન વીરાભાઈ દયાતરે પાવર લિફ્ટિંગ અને સ્ટ્રેંથ લીફ્ટિંગનાં ઇન્ટરનેશનલ રેફરી, બોડી બિલ્ડિંગનાં નેશનલ જજ, વેઇટ લિફ્ટિંગના સેક્રેટરી પ્રશાંતભાઈ પિલ્લાઈના માર્ગદર્શન હેઠળ તાલીમ લઇ નેશનલમાં ૧ ફૂલ પાવર લીફ્ટિંગ, ૧ ડેડ લિફ્ટ અને ૧ બેન્ચ પ્રેશ મળી ને ૩ ગોલ્ડ મેડલ મેળવી સમસ્ત મહિયાં ક્ષત્રિય સમાજ તથા સર્વે ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ


Spread the love

Related posts

ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ નહીં:રાજસ્થાનમાં સક્રિય થયેલા સર્ક્યુલેશનની અસર ગુજરાતને થશે, આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Team News Updates

Tyre Burst Reasone: વાહનોના ટાયર ફાટી રહ્યા છે ભારે ગરમીના કારણે

Team News Updates

અહીં આપવામાં આવે છે પાકને ઈલેક્ટ્રીક શોક, કારણ જાણીને તમને નવાઈ લાગશે

Team News Updates