News Updates
ENTERTAINMENT

દેવદત્ત પડિકલે ટેસ્ટમાં ડેબ્યુ કરતાની સાથે જ એક રેકોર્ડ બન્યો, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત બન્યું

Spread the love

ભારત અને ઈંગ્લેન્ડની 5મી ટેસ્ટ માટે ધર્મશાળાના મેદાન પર છે. આ પહેલા 4 ટેસ્ટ માટે ધર્મશાળાના મેદાન પર છે. આ પહેલા રમાયેલી 4 ટેસ્ટમાં 3-1થી ભારત આગળ છે. એટલે કે, સીરિઝ પર તેનો કબ્જો થઈ ચૂક્યો છે.

દેવદત્ત પેડિકલનું ટેસ્ટ ડેબ્યુની રાહ ધર્મશાળા ટેસ્ટમાં પૂર્ણ થઈ છે. દેવદત્ત ભારત માટે ડેબ્યુ કરનાર 314મો ખેલાડી બની ગયો છે. તેમણે પ્લેઈંગ ઈલેવનમાં રજત પાટીદારના સ્થાને તક મળી છે. પેડિકલને અશ્વિનના હાથે ટેસ્ટ કેપ મળી છે.

દેવદત્ત પડિક્કલ ડાબોડી બેટ્સમેન છે અને અત્યારે શાનદાર ફોર્મમાં છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વાત કરવામાં આવે તો તેના નામે 3 સદી અને 1 અડધી સદી છે. તેના ફર્સ્ટ ક્લાસ કરિયર કુલ 31 મેચની રહી છે.જેમાં તેમણે 44.54ની સરેરાશથી 2227 રન બનાવ્યા છે. આ દરમિયાન પેડિક્કલે 6 સદી અને 12 અડધી સદી ફટકારી છે.

ભારતના પ્લેઈંગ 11 ખેલાડીઓ જોઈએ તો. રોહિત શર્મા કેપ્ટન, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, સરફરાજ ખાન, દેવદત્ત પેડિકલ, રવિન્દ્ર જાડેજા, અશ્વિન,જસપ્રીત બુમરાહ, ધ્રુવ જુરેલ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ

દેવદત્ત પડિક્કલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમા ડેબ્યુ કરનાર 5મો ખેલાડી છે. આ પહેલા રજત પાટીદાર, સરફરાજ ખાન, ધ્રુવ જુરેલ અને આકાશદીપનું પણ ટેસ્ટ ડેબ્યુ આ સીરિઝમાં થયું હતુ.

ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આવું બીજી વખત જોવા મળ્યું છે. જ્યાં એક જ સીરિઝમાં 5 ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હોય. આ પહેલા 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જોવા મળ્યું હતુ. જ્યાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, વોશિગ્ટન સુંદર જેવા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતુ. આ સીરિઝમાં સીનિયર ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા યુવા ખેલાડીઓએ ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ.


Spread the love

Related posts

લાંબા વાળમાં પહેલા કરતા વધુ ફિટ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને ફરી ટાઈટલ જીતાડવા તૈયાર

Team News Updates

લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું

Team News Updates

WTC ફાઈનલ…IND Vs AUS ત્રીજો દિવસ:લંચ પછી તરત જ ભારતને ફટકો, ગ્રીનના ડાઇવિંગ કેચના લીધે રહાણે આઉટ

Team News Updates