News Updates
GUJARAT

Horoscope Today: નોકરીમાં મળશે પ્રમોશન આ ચાર રાશિના જાતકોને,જાણો તમારૂ રાશિફળ

Spread the love

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે 4 રાશિઓ કઈ છે.

મેષ રાશિ

આજે પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પરિવારના કોઈ વરિષ્ઠ સદસ્યની મદદથી પ્રેમ લગ્નમાં આવતી અડચણો દૂર થશે. પરિવારના કોઈ વરિષ્ઠ સદસ્યની દખલગીરીને કારણે વિવાહિત જીવનમાં ઉદ્ભવતા તણાવ દૂર થશે.

વૃષભ રાશિ

રાજનીતિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. ગીત, સંગીત, નૃત્ય, કલા, અભિનય વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને ખ્યાતિ મળશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સાથ અને સહકાર મળશે. વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે. ઘર અને ધંધાના સ્થળ પર થોડું ધ્યાન રાખવું.

મિથુન રાશિ

કાર્યક્ષેત્રમાં તમને તમારા ગૌણ અધિકારીઓ તરફથી સહયોગ અને સાથ મળશે. બેરોજગારોને રોજગાર મળશે. કૃષિ કાર્યમાં જોડાયેલા લોકોને કોઈ સરકારી યોજનાનો લાભ મળશે. નોકરીમાં પ્રમોશન સાથે નોકરીમાં જવાબદારીઓ પણ વધી શકે છે.

કર્ક રાશિ

આજે તમારે કામ પર બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલબાજી કરવાનું ટાળો.

સિંહ રાશિ

કલા, વિજ્ઞાન, અભિનય, બેંકિંગ ક્ષેત્ર વગેરેમાં જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે. રમતગમતની સ્પર્ધામાં સખત સંઘર્ષ કર્યા પછી, તમને ઇચ્છિત સફળતા મળશે. પ્રવાસ દરમિયાન નવા લોકો સાથે મિત્રતા થશે. નવી નોકરી કે ઉદ્યોગ શરૂ કરવાની યોજના સફળ થશે.

કન્યા રાશિ

આજીવિકાના ક્ષેત્રમાં સંબંધિત લોકોને લાભ મળવાની સંભાવના છે. અતિશય લાગણીશીલતા ટાળો. ગંભીરતાથી કામ કરો. જે લોકો વેપાર કરે છે તેમના વ્યવસાયના સ્થળે બળ મળશે. વેપાર માર્ગો ખુલશે. તમારા મહત્વપૂર્ણ કાર્યોને બીજા પર ન છોડો.

તુલા રાશિ

આજે સ્પાર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. તેમજ પરિવારના સભ્યો તરફથી આર્થિક મદદ થાય તેવી સંભાવના છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. પ્રેમ સંબંધોમાં બિનજરૂરી દલીલબાજી ટાળો.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારા જીવનમાં નવા પ્રેમ સંબંધની શુભ શરૂઆત થઈ શકે છે. રમતગમતની દુનિયા સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ સફળતા મળશે. આવકમાં વધારો થશે.

ધન રાશિ

આ રાશિના જાતકોને આજે અટવાયેલા નાણાં પરત મળશે,સ્વાસ્થ્ય સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે.બેરોજગારોને રોજગાર મળશે.વેપારમાં તમારે વધુ મહેનત કરવી પડશે. જેના પગલે આવકમાં વધારો થશે.

મકર રાશિ

આ રાશિના જાતકોને આજે કાર્યસ્થળ પર વર્ચસ્વ વધારશે. કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. બેરોજગાર લોકોને રોજગારી મળી શકે છે. આજે તમને કોઈ ગંભીર બીમારીથી રાહત મળી શકે છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકોને આજે શેર માર્કેટમાં લાભ મળી શકે છે. જમીન, મકાન, વાહન ખરીદી શકો છે. વેપાર કરનાર લોકોની આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યની આજે ખૂબ જ કાળજી રાખવી.

મીન રાશિ

આજે ધંધામાં સારી આવક થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. સરકારી તરફથી વિશેષ લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે. રાજકારણમાં નવા સહયોગી બનશે.


Spread the love

Related posts

પ્યાસીઓ તરસ્યા રહેશે!!: શાપર પોલીસે 20,000 દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યુ

Team News Updates

આજે પણ થઇ રહી છે તેની અસર ,ગાંધારીએ અફઘાનિસ્તાનને આપ્યો હતો ‘શાપ’ !

Team News Updates

સાંભળો, RANGE IG સાહેબ/ કમરકોટડાની સીમમાં ઝડપાયેલ જુગારધામથી PSI સસ્પેન્ડ થઇ શકે તો,માણેકવાડાની રેડથી LCB-SOGને પુરસ્કાર કેમ?

Team News Updates