News Updates
ENTERTAINMENT

37 લાખ મળશે નિયા શર્મા એક અઠવાડિયાના:’બિગ બોસ 18′ ની હાઈએસ્ટ પેડ કન્ટેસ્ટન્ટ બની નિયા શર્મા

Spread the love

ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 18’ 6 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. શોમાં આવવા માટે ઘણા કન્ટેસ્ટન્ટના નામ સતત સામે આવી રહ્યા છે. આ સીઝનની પ્રથમ કન્ફર્મ કન્ટેસ્ટન્ટ નિયા શર્મા બનવા જઈ રહી છે, જે ‘સુહાગન ચૂડેલ’, ‘એક હજારોં મેં મેરી બેહના હૈ’ અને ‘નાગીન’ જેવા શોથી ફેમસ થઇ છે. નિયા શર્મા આ સિઝનની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ બનવા જઈ રહી છે.

નિયા શર્માને એક દિવસ માટે 5 લાખ 40 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે. તે દર અઠવાડિયે 37 લાખ 80 હજાર રૂપિયા ચાર્જ કરશે.

પોપ્યુલર ટીવી શો ‘કુંડળી ભાગ્ય’ની એક્ટર ધીરજ ધૂપરની શોમાં એન્ટ્રી નિશ્ચિત માનવામાં આવી રહી છે. અભિનેત્રી સુરભી જ્યોતિ, ‘યે જાદુ હૈ જીન’ એકટર શહેઝાદ ધામી, શોએબ ઈબ્રાહિમ અને નાયરા બેનર્જી પણ આ શોમાં પ્રવેશી શકે છે. બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડી, ઉર્મિલા માતોંડકર અને શિલ્પા શિરોડકરનો પણ આ શોનો ભાગ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.

Spread the love

Related posts

BCCIની બેઠક 21 ઓગસ્ટે કરશે:એશિયા કપની ટીમ પર થશે ચર્ચા, કેપ્ટન રોહિત શર્મા પણ સામેલ થશે

Team News Updates

2 વર્ષ બાદ રાજ કુન્દ્રાની ‘ઈન્સ્ટાગ્રામ’માં વાપસી:ગણેશ ચતુર્થીનો વીડિયો શેર કર્યો, નફરત કરનારાઓને આપ્યો ખાસ મેસજ

Team News Updates

કપિલ શર્મા શો ઑફ એર થશે:શૂટિંગના છેલ્લા દિવસે આખી ભરપૂર મસ્તી કરતી જોવા મળી હતી

Team News Updates