News Updates
GUJARAT

Weather:વાવાઝોડાનું સંકટ  ગુજરાત પર ફરી!વરસાદની આગાહી

Spread the love

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ક્યાં વરસાદ પડી શકે છે. આ સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે. અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વરસાદ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તો અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Spread the love

Related posts

Ambaji Temple:પોણા નવ મણ સોનું જમા કર્યું, અંબાજી મંદિર દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં

Team News Updates

વગર વ્યાજે મળી રહી છે 5 લાખ રુપિયા સુધીની લોન..આ સરકારી યોજનામાં ફાયદો જ ફાયદો

Team News Updates

લાશ બાઇક સાથે નાળામાં ફેંકી દીધી,કોલ ડિટેઇલે પર્દાફાશ કર્યો, નવા પ્રેમી સાથે મળી મર્ડરનો પ્લાન ઘડી મળવા બોલાવ્યો, EX બોયફ્રેન્ડની કરાવી હત્યા

Team News Updates