News Updates
INTERNATIONAL

અમેરિકા સામે ચીનની ચાલ:એક નિર્ણયથી સુપર પાવરની ચિંતા વધી, ભારત સહિત આખી દુનિયા પર થશે અસર

Spread the love

લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વૉરમાં ચીને અમેરિકાને મોટો આંચકો આપ્યો છે. ચીને ચીપ બનાવવામાં ઉપયોગી એવા બે ધાતુઓના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયથી દુનિયાના તમામ દેશોની ચિંતા વધી ગઈ છે.

આજે સ્પોટલાઈટમાં જાણીશું, ચીનના આ નિર્ણયથી ભારત પર શું અસર પડશે અને ચીપ માર્કેટ કેમ દુનિયાના તમામ દેશો માટે જંગનું નવું મેદાન સાબિત થઈ રહ્યું છે.


Spread the love

Related posts

SCO Meeting: એસ જયશંકર સીમા વિવાદ વચ્ચે ચીનના વિદેશ મંત્રીને મળશે, પરંતુ પાકિસ્તાનને નજર અંદાજ કરશે

Team News Updates

Burj Khalifa ના Top Floor પર કેમ પ્રવાસીઓ માટે છે No Entry? જાણો રહસ્ય

Team News Updates

મનુ ભાકર કરોડપતિ બની ચૂકી છે, નાની ઉંમરમાં જ

Team News Updates