News Updates
GUJARAT

રોટરી ક્લબ , ગોધરા દ્વારા નારી કેન્દ્ર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Spread the love


રોટરી ક્લબ ગોધરા દ્વારા નારી કેન્દ્ર માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ શરૂઆત પ્રાથના દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં રોટરી કલબ ચેરમેન.ડૉ રમાકાંત પંડ્યા , સચિવ ડૉ સતીશ નાગર, ખજાનચી ભવાની ભાઈ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.જેમાં 60 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ આજના ચાલી રહેલા વધતા તાપમાન ગ્લોબલ વોર્મિંગ ની વધતી ખરાબ અસર અને અને વેશ્વિક તાપમાન નિયંત્રણ માટે વૃક્ષારોપણ નો કાર્યકમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં રોટરિયન અને નારી કેન્દ્ર નું સ્ટાફ ઉપસ્થિત હતા જેમાં મુખ્ય એ. સી બારીયા, ડૉ. મુકેશ ચૌહાણ, ડૉ શ્યામ સુંદર શર્મા ,ડૉ વિપુલ પટેલ અને નારી કેન્દ્ર અધિક્ષક લક્ષ્મી બેન હતા.
સમગ્ર કાર્યક્રમ નું સયોજન રોટરિયન પ્રકાશ ભાઈ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતુ.

અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)


Spread the love

Related posts

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Team News Updates

746 લોકોના થયા હતા મોત,ગુજરાતમાં થયો હતો ટાઈટેનિક જેવો અકસ્માત

Team News Updates

શું તમે પણ વજન ઓછું કરવા માટે સવારના નાસ્તાથી દુર રહો છો, તમારી આ આદત મોંઘી સાબિત થઈ શકે છે

Team News Updates