News Updates
GUJARATRAJKOT

રાજકોટ માં વધુ એક અંધશ્રદ્ધા નો કિસ્સો આવ્યો સામે…

Spread the love

શરદી ઉધરસ મટાડવા 10 માસ ની બાળકી ને પેટે આપીયા ડામ.

10 માસ ની બાળકી ને પેટે ડામ દીધેલા હાલત ગંભીર થતા સારવાર માટે રાજકોટ બાળકો ની હોસ્પિટલ ખસેડવામાં આવી…

કોમલ સુરેલા નામની બાળકી શરદી ઉધરસ થતા હોસ્પિટલ લઈ જવાને બદલે સિકોતર માતાજી ના મંદિરે લઈ જવામાં આવી…

સુરેન્દ્રનગર ના વડગામ ખાતે સિકોતર માતાજીના મંદિરે 10 માસ ની બાળકી ને શકરીમાં નામની મહિલા આપીયા ડામ…

ગરમ સોઈ કરી પેટના ભાગે આપીયા ડામ…

સોઈ ના ડામ થી બાળકી સ્વસ્થ ન થઈ પણ ગંભીર હાલત માં રાજકોટ કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલ માં સારવાર આપવામાં આવી રહીં છે…


(રાજકોટ)


Spread the love

Related posts

DAHOD:ખરોડ ગામના જંગલમા ઝાડ સાથે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી 17 વર્ષીય યુવકે દાહોદના બોરવાણી ગામના

Team News Updates

રાજકોટ બસ પોર્ટમાં દારુ પાર્ટીઓ કરનારાઓ સામે ST અને એજન્સી દ્વારા પોલીસ કાર્યવાહી ટાળવારુપ કાર્યવાહી!

Team News Updates

VIRAL VIDEO:સૌરાષ્ટ્રમાં ST બસનાં HOTEL STOP પર કોનું તગડું સેટીંગ??

Team News Updates