પ્રારંભિક કિંમત ₹13.99 લાખ,નેક્સોન-EV મોટી બેટરી સાથે લૉન્ચ:પેનોરેમિક સનરૂફ અને સંપૂર્ણ ચાર્જથી 489km રેન્જ, રેડ ડાર્ક એડિશન પણ રજૂ કરાઈ
ટાટા મોટર્સે 24 સપ્ટેમ્બરે નેક્સોન EV ને ભારતમાં મોટા 45kWh બેટરી પેક સાથે લોન્ચ કરી છે. આ સાથે, કારની રેન્જ હવે 465kmને બદલે 489kmની થઈ...