Audi Q5 લિમિટેડ એડિશન 69.72 લાખ રૂપિયામાં લૉન્ચ:કારમાં ખાસ માયથોસ બ્લેક પેઇન્ટ થીમ, BMW X5 સાથે સ્પર્ધા કરશે
ઓડી ઈન્ડિયાએ આજે (18 સપ્ટેમ્બર) ભારતમાં તહેવારોની સીઝન માટે લિમિટેડ એડિશન ઓડી Q5 લોન્ચ કરી છે. SUVનું આ લિમિટેડ એડિશન મોડલ ખાસ Mythos બ્લેક પેઇન્ટ...