News Updates
GIR-SOMNATHGUJARAT

વેરાવળના ફિશ ઉદ્યોગપતિની મરીન પ્રોડક્ટ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં ઇન્ડસ્ટ્રીઝ અને એક્સપોર્ટસ એસો. દ્વારા સન્માન સમારોહ યોજાયો

Spread the love

વેરાવળના જીઆઇડીસી એસોસીએસન હોલ ખાતે મંગળવારે સી ફૂડ એક્સપોર્ટસ એસોસીએસન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) તેમજ વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન દ્વારા વેેેરાવળના ફિશ ઉદ્યોગપતિની MPEDA ના વાઇસ ચેરમેન તરીકે પસંદગી થતાં સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ પ્રમુખ લખમભાઇ ભેંસલા ,નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, સી ફૂડ એક્સપોર્ટસ એસોસીએસન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) ના પ્રમુખ કેતનભાઇ સુયાણી, સી ફૂડ એસોસીએસન ના પૂર્વ પ્રમુખ કિશનભાઇ ફોફંડી, વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન ના ચેરમેન ઈસ્માઈલભાઇ મોઠીયા, સેક્રેટરી નરેશભાઈ વણીક, કમિટી મેમ્બરના સભ્ય સાજીદભાઇ પટણી, ફારૂકભાઇ ફેઝાન, ધનસુખભાઈ પીઠડ તેમજ ખાસ પોરબંદરથી પધારેલ વિરેન્દ્રભાઇ જુંગી ની અધ્યક્ષતામાં બંને એસોસીએસન ના મેમ્બર બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ઓલ ઈન્ડિયા સી ફૂડ એકસપોર્ટ્સ એસોસીએસન ના પ્રમૂખ જગદીશભાઈ વેલજીભાઈ ફોફંડીની ભારત સરકારની સંસ્થા મરીન પ્રોડક્ટ્સ એક્ષપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (MPEDA) ના વાઇસ ચેરમેન પદે નિમણૂક થતા સૌએ સાથે મળીને તેમને સન્માનીત કર્યા હતા.

અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)


Spread the love

Related posts

5 રાશિના જાતકોને નાની-મોટી સમસ્યા પરેશાનીનુ કારણ બનશે,સ્વાસ્થ્યને લઈને રાખે સાવધાની

Team News Updates

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

Team News Updates

G20-ONE EARTH,ONE HEALTH’‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’

Team News Updates