એક હેલિકોપ્ટર સ્વિમિંગ પૂલમાં અને બીજું સ્ટેડિયમમાં પડ્યું:2 હેલિકોપ્ટર હવામાં ટકરાયાં મલેશિયન નેવીનાં ,પરેડ રિહર્સલ દરમિયાન અકસ્માત ;10 ક્રૂ મેમ્બર્સનાં મોત
મંગળવારે મલેશિયામાં નેવીનાં 2 હેલિકોપ્ટર આકાશમાં ટકરાયાં હતાં. અકસ્માતમાં 10નાં મોત થયાં છે. મલેશિયન નેવીએ જણાવ્યું કે રોયલ મલેશિયન નેવી પરેડના રિહર્સલ દરમિયાન આ અકસ્માત...