SCOની વર્ચ્યુઅલ સમિટ, યુક્રેન-અફઘાનિસ્તાન પર સંભવિત ચર્ચા:મોદી અધ્યક્ષતા કરશે, પાકિસ્તાનના વડાપ્રધાન, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિ હાજરી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગ્યે શાંઘાઈ કોઓપરેશન સમિટ એટલે કે SCOની વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરશે. જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ, ચીનના રાષ્ટ્રપતિ શી...