ભારત-અમેરિકા મળીને લાંબા અંતરથી પ્રહાર કરતી તોપો બનાવશે:અમેરિકન અધિકારીએ કહ્યું- તેનાથી ચીનનો સામનો કરવા માટે સેનાની તાકાત વધશે
ભારત અને અમેરિકા દુર સુધી પ્રહાર કરી શકે એવા હથિયાર બનાવવા પર સાથે મળીને કામ કરી રહ્યા છે. આનો ઉપયોગ એલએસી પર ચીનનો સામનો કરવા...