અમેરિકાના અલાસ્કામાં ફાટ્યું ગ્લેશિયર, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ
અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઇ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેંડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો...