કર્ણાટકમાં સિદ્ધારમૈયા CM, શિવકુમાર ડેપ્યુટી CM:ડીકેએ કહ્યું- પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને ફોર્મ્યુલા પર સહમત, સાંસદનાં ભાઈએ કહ્યું- હું ખુશ નથી
ચાર દિવસની સમજાવટ અને સોનિયા ગાંધીના હસ્તક્ષેપ બાદ આખરે ડીકે શિવકુમાર સંમત થયા. સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ અને ડીકે ડેપ્યુટી સીએમ હશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર...