ગોંડલ રોમા ટોકીઝ પાસે વરલી ફીચર નો જુગાર રમાડતો એક રૂ. 4970 સાથે ઝડપાયો

0
102

ગોંડલ સીટી પોલીસના પીએસઆઈ ડી પી ઝાલા, જયદીપસિંહ ચૌહાણ, જયસુખભાઈ ગરામ્ભડીયા સહિતનાઓએ પેટ્રોલિંગ દરમિયાન રોમા ટોકીઝ પાસે જાહેરમાં આમદ કાસમભાઈ ખીરાણી ઉમર વર્ષ 37 રહે પાંજરાપોળ મતવાલા ઢોરા પાસે દ્વારા વરલી ફીચર ના આંકડા લખવામાં આવતા હોય કુલ રૂપિયા 4970 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here