રાજકોટ નાગરિક સહકારી બેંકની વિવિધ શાખાઓમાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ

0
276

અરવિંદભાઈ રૈયાણી, અભયભાઈ ભારદ્વાજ, પરિમલ પંડ્યા, ડો.ગૌરવીબેન ધ્રુવ, અજયસિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ દવેની ખાસ ઉપસ્થિતિ

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની બેડીપરા, પરાબજાર અને ૧૫૦ ફુટ રીંગ રોડ-મવડી ચોકડી તાજેતરમાં આત્મનિર્ભર ગુજરાત સહાય ધિરાણ યોજનાના લાર્ભાીઓને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને અધિકારીના હસ્તે ચેક વિતરણ કરાયું હતું.

બેંકના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહકારી અગ્રણી જ્યોતિન્દ્રભાઇ મહેતાના માર્ગદર્શની વિશેષ કાળજી લઈ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બનાવી છે. બેંકના ચેરમેન નલિનભાઇ વસાનાં માર્ગદર્શની આ યોજનાનો બેંકે સફળતાી અમલ ર્ક્યો છે. આ યોજના કી નાના માણસની મોટી બેંક ફરીી ર્સાક કરીએ છીએ. વધુને વધુ લોકો આ યોજનાનો લાભ મેળવશે એવી આશા છે. આ તકે વિવિધ મહાનુભાવોએ પ્રાસંગિક વકતવ્યની સો સર્વેેને શુભકામના પાઠવી હતી.

આ ચેક વિતરણ કાર્યક્રમમાં વિવિધ શાખામાં અભયભાઇ ભારદ્વાજ (સાંસદ-રાજ્યસભા), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય), પરિમલભાઇ પંડ્યા (ડેપ્યુટી કલેકટર), ડો. ગૌરવીબેન ધ્રુવ (ડીન-પીડીયુ મેડીકલ કોલેજ), અજયસિંહ ગોહેલ (એસઓજી પીઆઇ), નરેન્દ્રભાઇ દવે (સૌરાષ્ટ્ર પ્રાંત સેવા પ્રમુખ-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) અતિિ વિશેષ તરીકે અને જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન) ઉપસ્તિ રહ્યા હતા.

ચેક વિતરણ કાર્યક્રમોમાં (૧) બેડીપરા શાખામાં ટપુભાઇ લીબાસીયા (પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંી ધરમશીભાઇ નાાણી (ક્ધવીનર), ગોરધનભાઇ કાપડીયા (સહ-ક્ધવીનર), પ્રભાતભાઇ ડાંગર, જગદીશભાઇ લાઠીયા, પરાગભાઇ મહેતા, નારણભાઇ બાબીયા, લાખાભાઇ બગડા, મગનભાઇ તળાવીયા, નિશીતભાઇ અંતાણી (મેનેજર), (૨) પરાબજાર શાખામાં અર્જુનભાઇ શિંગાળા (પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંી કિરીટભાઇ શેઠ (સહ-ક્ધવીનર), બળવંતભાઇ પુજારા, તુલસીભાઇ ગોંડલીયા, ડો. હરેશભાઇ ભાડેસીયા, સાવનભાઇ ભાડલીયા, નયનભાઇ ટાંક (સી.એમ.), સીએ. સ્મીતાબેન લુણાગરીયા અને (૩) ૧૫૦ ફુટ રીંગ રોડ-મવડી ચોકડી શાખામાં સીએ. ગીરિશભાઇ દેવળીયા (પ્રભારી ડિરેકટર), શાખા વિકાસ સમિતિમાંી અપૂર્વભાઇ મણીઆર (ક્ધવીનર), ગણેશભાઇ ઠુંમર (સહ-ક્ધવીનર), દિનેશભાઇ વ્યાસ, રાજીવભાઇ સંઘવી, સવજીભાઇ મૈયડ, કુંદનબેન ભટ્ટ, જયભાઇ માવાણી, ગૌરવભાઇ વજાણી (ડીસીએમ), પૂર્વિશાબેન હરણાવા (મેનેજર), આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્તિ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here