ગોંડલથી વોરાકોટડા રોડ પરની બેઠી ધાબી પરની ઘટના….

0
355

ગોંડલી નદીના ધાબી પરના પ્રવાહમાં છકડો રીક્ષા તણાઈ…

છકડો રીક્ષામાં સવાર 5 લોકોને ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા…

રીક્ષામાં સવાર 5 લોકોનો બચાવ થતાં દુર્ઘટના ટળી…

બેઠી ધાબી પરથી સતત વહી રહેલા પાણીને કારણે વધું એક પૂલ બન્યો વાહન ચાલકો માટે લપસણો…

વોરા કોટડા ગામ તેમજ વાડી ખેતરે જતાં લોકોને વાહન ચલાવવું બન્યું મુશ્કેલ…

ગોંડલ મામલતદાર,તાલુકા પોલીસ સહિતના લોકો ઘટના સ્થળે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here