ગીર સોમનાથ જિલ્લા મા જલબમબાકાર.

0
276

50 થી લય 70 ઈંચ જેટલો વરસાદ સિઝન નો ખાબકતા ગીર હિબકે ચડ્યું
આ આકાશી દરસ્યો છે કોડીનાર તાલુકા ના પીપળી અનેં પાનણંદર ગામના

જ્યા છેલા ઘણા દિવસ થી મેઘ તાંડવઃ થય રહ્યું છે

પીપળી અને પનાદર મા બેટ જેવી સ્થિતિ ઉભી થય હતી

લોકો ની અવર જવર ના રસ્તાઓ પર પાણી નું સામરાજ્યહતું

વરસાદે વિરામ.લીધા ના 12 કલાક થી પણ વધુ સમય વીત્યા બાદ પણ અહીં ના ખેતરો મા બેટ ની સ્થિતિ જોવા મળી રહી છે

કોડીનાર તાલુકા ના દરિયા પટ્ટી પર આવેલા પીપળી છારા દેવલી પનાદર સરખડી માલશ્રમ ડોડીયા પીપલવા ડોલાસા માલગામ વેલવા સહિત ના ગામો ના ખેતરો બેટમાં ફેરવાયા છે

સતત વરસાદ ને લય ખેડૂતો ની મગફળી કપાસ અને જુવાર નો પાક સડી ચૂકયૌ છે

મગફળી અને જુવાર નો પાક તો નષ્ટ થયો છે પરંતુ તેમાંથી પશુ માટે થતો ચારો પણ નાશ પામતા ખેડૂતો રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે

અહેવાલ – હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ