ગીર સોમનાથ જીલાનું દુદાણા અને ઇચવડ ગામ મા બેટ ની સ્થતી

0
235

ગીર સોમનાથ જીલાનું દુદાણા અને ઇચવડ ગામ મા બેટ ની સ્થતી

દુદાણા અને ઈંચ વડ ગામનો આકાશી નજારો

આ દરસ્યો છે ગીર સોમનાથ જીલા ના દુદાણા ગામના

ધોધમાર વરસાદ ને લય ગામ હિબકે ચડ્યું

દુદાણા અને ઈંચ વડ બંને ગામ અને ખેતરો સમાન થયા

જ્યા જુઓ ત્યાં પાણી નું સામરાજ્ય જોવા મળ્યું
.દુદાણા ઈંચ વડ ના તમામ ખેતરો બેટમાં ફેરવાયા
.વરસાદે વિરામ.લીધા ના 12 કલાક વીત્યા બાદ પણ પાણી ઓસરવાના નામ લેતું નથી

દુદાણા ગામમાં હજુ ગોઠન સમાયા પાણી ભરાયા છે ખેતરો મા ખેડૂતો ના પાકો પાણી મા હજુ પણ ગરકાવ છે જેને લય ખેડૂતો ની ઊંઘ હરામ થઈ છે અને સરકાર પાસે વળતર ની ગુહાર લગાવી રહયા છે

અહેવાલ – હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here