ૐ બીમાર નંદી ગૌશાળા ટ્રસ્ટ ને 5 વીઘા જમીન દેવીપૂજક સમાજના ઉધરેજીયા પરિવાર દ્વારા દાન કરવામાં આવી

0
467

મૂળ જસદણના રહેવાસી અને હાલ મુંબઈ રહેતા કનુભાઈ બચુભાઇ ઉધરેજીયા તથા લીલાબેન કનુભાઈ ઉધરેજીયા પરિવાર દ્વારા પોતાના માલિકીની પાંચ વીઘા જમીન જે જુના જંગવડ બાજુમાં ૐ નંદી બીમાર ગૌશાળા ની બાજુમાં આવેલી પોતાની માલિકીની પાંચ વીઘા જમીન ગૌશાળા ટ્રસ્ટ ને નિસ્વાર્થ ભાવે ઉધરેજીયા પરવિવાર ની હાજરીમાં ભરદુવાજી બાપુ ના ચરણો માં જમીનની ફાઇલ અર્પણ કરી હતી અને ધન્યત અનુભવી હતી દાન જ્યાં આ જમીન દાન કરવામાં આવી તે ગૌશાળા માં બીમાર,અપંગ ગયો,ની સોળસો થી પણ ગાયો ની સેવા કરવામાં આવે છે


આ તકે ઉધરેજીયા પરિવાર ના કિશન ભાઈ,કેશુભાઈ ભોજીયા,કરશનભાઈ,
રમણભાઈ,ભીખુભાઇ વગેરે પરિવાર ના સભ્યો હાજર રહેલા

અહેવાલ:- કરશન બામટા ,આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here