ગોંડલ કોટડાસાંગાણી રોડ પર વધુ પડતા બાવળોના કારણે અકસ્માતોની વણઝાર

0
108

ગોંડલ થી કોટડા સાંગાણી જોતો રોડ વધુ પડતા બાવળોના કારણે રસ્તો સાંકડો થઇ જવા પામ્યો હોય આ રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી વાહન વ્યવહાર પણ વધ્યો હોય તાલુકાના પાંચિયાવદર ગામે રહેતા જનકભાઈ નરસિંહભાઈ ધાંધલ સાંજના સમયે પોતાના એકટીવા મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ બાવળા ની ડાળીઓ મોઢા પર આવતા ગંભીર રીતે અકસ્માતના ભોગ બન્યા હતા અને મોઢા પર 22 થી પણ વધુ ટકા આવ્યા હતા રોડની બન્ને સાઈડ બાવળ નો જમાવડો થયો હોય ક્ષત્રિય સમાજના આગેવાન દિગ્વિજયસિંહ જાડેજા એ તાકીદે બાવળા નું કટીંગ થાય તેવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here