ગોંડલ ના શેમળા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા રૂ. 157100 નો મુદ્દમાલ કબજે કરાયો

0
146

ગોંડલ તાલુકાના શેમળા ગામે લક્ષ્મણ દોંગાની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા લક્ષ્મણ બચુભાઈ દોંગા, ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, માનસિંગ ભીખુભાઈ ચાવડા, મુકેશ લાલજીભાઈ સોરઠીયા તેમજ ભરત ઠાકરશીભાઈ સાવલિયા ને રોકડા રૃપિયા 85100, ચાર મોબાઇલ, ત્રણ મોટરસાયકલ અને એક ફોરવિલ ગાડી મળી કુલ રૂપિયા 157100 ના મુદ્દમાલ સાથે પકડી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here