News Updates
ENTERTAINMENT

મલાઈકા અરોરાના પિતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ:માતાની સાથે પિતાની ખબર જોવા અભિનેત્રી હોસ્પિટલ પહોંચી

Spread the love

મલાઈકા અરોરા હાલમાં જ તેની માતા જોયસ અરોરા સાથે મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળી હતી, જેનો એક વીડિયો સામે આવ્યો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, મલાઈકા હોસ્પિટલમાં દાખલ તેના પિતા અનિલ અરોરાને મળવા આવી હતી. જો કે, મલાઈકાના પિતાએ શા માટે એડમિટ થવું પડ્યું તેની માહિતી હજુ સામે આવી નથી.

મલાઈકા તેની માતાનો હાથ પકડીને બહાર આવી
સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં મલાઈકા હોસ્પિટલમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે તેની માતાનો હાથ પકડી રાખ્યો છે. બંને હૉસ્પિટલમાંથી બહાર આવે છે, પછી કારમાં નીકળી જાય છે. જોકે, મલાઈકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેની સાથે જોવા મળ્યો નહોતો.


Spread the love

Related posts

લગ્નના 25 વર્ષ બાદ અભિનેતાએ લગ્નની નોંધણી કરાવી, આ કારણ જણાવ્યું

Team News Updates

 T20 વર્લ્ડ કપ માટે ICC છે કડક,  5 નવા નિયમો સ્ટોપ ક્લોકથી લઈને રિઝર્વ ડે સુધી

Team News Updates

અશ્વિને તેની 100મી ટેસ્ટ મેચ સાથે ઈતિહાસ રચ્યો, આ સફળતા મેળવનાર પ્રથમ ક્રિકેટર બન્યો

Team News Updates