જુનાગઢ: ગિરનાર ડોળીએસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ના ખાતે જનતાને જાગૃતિ ના ભાગરૂપે માસ્ક વિતરણ નુ કાર્યક્રમ કરવામાં આવ્યું

0
91

જુનાગઢ ગિરનાર ડોળીએસોસિએશન અને સમસ્ત કોળી સમાજ દ્વારા ભવનાથ ના ખાતે જનતાને જાગૃતિ ના ભાગરૂપે માસ્ક વિતરણ નુ કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે જુનાગઢ ડીવાયએસપી જાડેજા ,જૂનાગઢના પ્રખ્યાત ડો.ચીખલીયા અને ભવનાથ સ્થાનિક પીએસઆઇ વાજા તેમજ,કાઠી ,જેઠાબાપા જોહરા,બટુકભાઈ મકવાણા સોહેલભાઈ સિદ્દીકી,રેહાનખાન બાબી,રમેશભાઈ વડોદરિયા, પાંચાભાઇ ગોહિલ,રિધ્ધીબેન મહેરીયા,અજય રાઠોડ,વાલજીભાઈ મેર કિશોરભાઈ રાકસીયા,મનુભાઈ ઝાલા,ભાવેશ ઝિંઝુવાડીયા, ગોરધનભાઈ કુંભારપરા,મેરૂભાઈ ચાવડા,જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ વડેચા,યોગેશ બાલસ, મોકલ્યા ભાઈ,ભીમા રાજા,જીકાગીગન કટારા,મયંક બાવળીયા,શૈલેષ વાડીયા,કનુભાઈ મકવાણા,કાળુભાઈ વાઘેલા,જીલુ બેન બાવળીયા,નીતાબેન ચૌહાણ,પાર્વતીબેન ગોહેલ,જાનાબેન ડાભી,લાભુબેન સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને સંપૂર્ણ કાર્યક્રમ ની વ્યવસ્થા અને સંચાલન ડોળી એસોસિયન ના પ્રમુખ રમેશભાઈ વી.બાવળીયા એ કરેલ


અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here